અવળચંડાઈ / હવે ચીનની Digital Strike, અમેરિકા સહિત દુનિયાની 105 એપ પર લગાવ્યો પ્રતિબંધ

china removed 105 apps including that of us travel firm trip advisor from app stores in the country from stores

ભારત બાદ ચીનને પણ ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યાનુંસાર ચીનની સરકારે 105 એપ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. અમેરિકા સહિત દુનિયાના અનેક મોટા દેશોની ફેમર્સ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે તાત્કાલીક એપ સ્ટોર માંથી તેને હટાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારતે 3 વાર ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. આ વખતે કેન્દ્ર સરકારે 43 મોબાઈલ એપ્લિકેશન્સને સંપૂર્ણ પ્રતિબંધિત કરી નાંખી છે. તે વિવાદ બાદથી અત્યાર સુધી ચીનના લગભગ 220 ચીની મોબાઈલ એપ્સ ભારતમાં બેન કરી દેવામાં આવ્યા છે. આમાં ટિકટોક, પબ્જી અને યૂસી બ્રાઉઝર જેવા પોપ્યુલર એપ પણ સામિલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ