રિપોર્ટ / પાક બાદ હવે ઇરાન પર ચીનની નજર, મોટા રોકાણની સાથે તહેનાત કરશે 5000 જવાન

china iran new deal 5000 security personal investment

અમેરિકા અને ચીનની વચ્ચે જોવા મળી રહેલા ટ્રેડ વોરની અસર હવે આખી દુનિયામાં જોવા મળી રહી છે. હવે એક રિપોર્ટ સામે આવી છે, જેમા દાવો કરાયો છે કે ઇરાને ચીની સેનાના 5000 જવાનોને પોતાની જમીન પર તહેનાતની મંજૂરી આપી છે. આ તમામ જવાન ચીન દ્વારા ઇરાનમાં કરવામાં આવી રહેલા 280 બિલિયન ડોલરના પ્રોજેક્ટ પર નજર રાખશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ