ધમકી / ચીનની ભારતને ધમકી, આ મુદ્દાને ન છંછેડતા નહીંતર નુકસાન થશે

china india tension tibet issue indian economy

ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા અખબાર ગ્લોબલ ટાઇમ્સે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. આ અખબારને ચીની સરકારનું મુખપત્ર પણ માનવામાં આવે છે. અખબારે એક સંપાદકીય લેખમાં કહ્યું છે કે ભારતીય મીડિયાના કેટલાક ભાગોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે ભારતે તિબેટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. અખબારે કહ્યું છે કે આ રસ્તાથી હટીને કરવામાં આવેલો ફાલતુ વિચાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ