મહામારી / દુનિયાને કોરોના વાયરસથી રાહત આપવા માટે ચીને જે નિર્ણય લીધો તે જાણીને થશે આશ્ચર્ય

china coronavirus vaccine global public

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ મહામારીથી દુનિયાને રાહત આપવ માટે 2 મોટા નિર્ણય લીધા છે. AFPના રિપોર્ટ પ્રમાણે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સોમવારે જણાવ્યું હતું કે, ચીનમાં તૈયાર કરવામાં આવનાર વેક્સિન સમગ્ર વિશ્વને આપવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ