શોધ / ચિલીમાં સૈન્ય વિમાન 38 યાત્રીઓ સાથે ગૂમ, સેના દ્વારા એલર્ટ જાહેર

Chile military plane with 38 is missing on way to Antarctica

ચિલીમાં એક સૈન્ય વિમાન ગૂમ થયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ વિમાનમાં 38 લોકો સવાર હતા. આ અંગેની જાણકારી વાયુસેના દ્વારા આપવામાં આવી છે. જો કે હજુ વિમાન ગુમ થયાને લઇને વધુ જાણકારી સામે આવી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ