બેદરકારી / આરોગ્ય કેન્દ્રમાં રસી આપ્યા બાદ બાળકીનું મોત

Child Death after being vaccinated at health center

પોરબંદરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી આપ્યા બાદ બાળકીના મોતની ઘટના સામે આવી છે. બાળકીના મોત બાદ પરિવારે નર્સ પર આક્ષેપ કર્યો છે. રસી આપ્યા બાદ બાળકીનું મોત થયુ હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ