બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Chief Minister Bhupendra Patel and Minister of State for Home Affairs on Police Martyrs' Memorial Day

અમદાવાદ / પોલીસ શહીદ સ્મૃતિ વંદન દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ

Kiran

Last Updated: 09:33 AM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝાદીથી આજ દિન સુધી શહીદ થયેલા પોલીસ કર્મીઓની યાદમાં આજે પોલીસ શહીદ દિવસની ઉજવણી

  • અમદાવાદમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી
  • પોલીસ એકેડમી ખાતે શહીદ સ્મૃતિ વંદન દિવસની ઉજવણી
  • CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં રહ્યા હાજર

દર વર્ષ 21 ઓક્ટોબરના દિવસને પોલીસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે અમદાવાદમાં આજે પોલીસ એકેડમી ખાતે પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી, આજે દેશભરમાં પોલીસ અને તેમના પરિવારોનો આભાર માનવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દેશ માટે શહીદ થયેલા પોલીસ જવાનોને યાદ કરવામાં આવે છે અને તેમના કર્તવ્ય તેમજ ફરજ પાલન કરતા સમયે શહીદ થયેલા તમામ પોલીસ કર્મીને યાદ કરવામાં આવે છે. 

પોલીસ એકેડમી ખાતે શહીદ સ્મૃતિ વંદન દિવસની ઉજવણી

આજે અમદાવાદ પોલીસ એકેડમી ખાતે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત DGP આશિષ ભાટિયા તેમજ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા.અને પોલીસ જવાનોને અને ફરજ દરમિયાન શહીદ થયેલા અધિકારીઓને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.  


CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં રહ્યા હાજર

મહત્વનું છે દેશની આઝાદી મળ્યાથી લઈને આજ દિન સુધી હજારો પોલીસ જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે, કાયદો તથા વ્યવસ્થા સંભાળવાથી લઇ ભયંકર ગુના શોધી કાઢવા સુધી, કુદરતી હોનારતોથી લઇ કોવીડ-19 મહામારી સામે લડવા સુધી પોલીસ કર્મી પોતાનું યોગદાન આપે છે. તેમની મહેનત અને નાગરિકોને સહાય કરવાની તત્પરતાને લઈને આજે તેમને યાદ કરવામાં આવે છે અને શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ