બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / chicken became the reason for the worlds 10th biggest disease antimicrobial resistance

Health alert / ચિકન ખાવાવાળા લોકો માટે ખતરાની ઘંટડી..તેનાથી થઈ રહી છે દુનિયાની 10મી સૌથી મોટી બીમારી, WHOએ ચેતવ્યા

Bijal Vyas

Last Updated: 07:56 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Antimicrobial Resistance : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનએ AMRને 10મી સૌથી મોટો સ્વાસ્થ્યને લગતો ખતરો ગણાવ્યો છે.

  • ચિકન સૌથી મોટા રોગનું કારણ બને છે, તેના સેવનથી શરીરમાં એન્ટીબાયોટિક્સ ટ્રાન્સફર થઈ રહી છે
  • ચિકનમાંથી મેળવેલા એન્ટીબાયોટિકથી એન્ટીમાઇક્રોબિયલ પ્રતિકારનો ભય.
  • AMR ના કિસ્સામાં એન્ટીબાયોટિક્સ કામ કરતું નથી.

Antimicrobial Resistance : જો તમે મજાથી ચિકન ખાતા હોય તો સાવધાન થઇ જજો...WHOએ ચેતવણી આપી છે કે આ દુનિયાની 10મી સૌથી મોટી બીમારી થવાનું કારણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશનએ AMRને 10મી સૌથી મોટો સ્વાસ્થ્યને લગતો ખતરો ગણાવ્યો છે. 

આ બાબતે વિગત આપતા કહ્યું કે, ચિકન ખાવાના કારણે લોકો વધુને વધુ એન્ટીમાઈક્રોબિયલ રેજિસ્ટેંસનો શિકાર બની રહ્યા છે. આને કારણે, એન્ટીબાયોટિક્સ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ અને એન્ટીપેરાસાઇટિક દવાઓની અસર ઘણી ઓછી થાય છે. જેના કારણે ગંભીર રોગોમાં સારવાર ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આવો જાણીએ શા માટે પૌષ્ટિક ચિકન બીમારીનું કારણ કેમ બની રહ્યું છે...

poultry | VTV Gujarati

પૌષ્ટિક ચિકન બીમારીનું કારણ કેમ?
સૌથી મોટો સવાલ એ છે કે જે ચિકનમાં પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, તે આ રોગ કેમ પેદા કરી રહ્યું છે. હકીકતમાં આજકાલ ચિકનને સારું અને સ્વસ્થ બનાવવા માટે પોલ્ટ્રી ફાર્મમાં વધુ એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે. જેના કારણે ચિકનના શરીરમાં સારી માત્રામાં એન્ટીબાયોટિક જમા થઈ જાય છે અને જ્યારે તેને વેચવામાં આવે છે ત્યારે તેની અસર તેને ખાનારા લોકો પર પડવા લાગે છે. હેલ્થ એક્સપર્ટના મતે, જ્યારે ચિકન શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે શરીરમાં ઘણી એન્ટીબાયોટિક્સ ટ્રાન્સફર કરે છે. જેના કારણે સમય જતાં શરીરમાં એન્ટીબાયોટિક્સ સામે પ્રતિકાર પેદા થવા લાગે છે અને એન્ટીબાયોટિક શરીર પર કામ કરવાનું બંધ કરી દે છે.

મહિલાએ ઓર્ડર કર્યો ચિકન વિંગ્સ, ડબ્બો ખોલ્યો તો નિકળ્યું એવુ કે થઈ ગઈ  સ્તબ્ધ | woman finds whole chicken head in order of wings

ચિકનના સેવન બાદ બીમારીની સારવાર મુશ્કેલ 
ડોક્ટરના મતે, AMR એટલે કે એન્ટીમાઈક્રોબિયલ રેજિસ્ટેંસ ચિકન ખાવાથી થાય છે. જેના કારણે, થોડા સમય પછી શરીરમાં આવતી એન્ટીબાયોટિક્સ એન્ટીમાઇક્રોબિયલ રેજિસ્ટેંસની સ્થિતિમાં લાવે છે. જેના કારણે શરીરમાં વિવિધ પ્રકારના ઈન્ફેક્શન થવા લાગે છે. આ સારવાર ખૂબ મુશ્કેલ બનાવી શકે છે. WHOએ AMR ને વિશ્વની 10 સૌથી મોટી બિમારીઓમાંની એક ગણાવી છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ