બેદરકારી / ભુજનાં હૃદય સમુ ગણાતું હમીરસર તળાવ બન્યું કેમિકલયુક્ત, આખરે તંત્ર કેમ બેજવાબદાર?

Chemical Water in Hamirsar Lake

કચ્છ અને ભુજ માટે પાણી અમૂલ્ય સંપત્તિ છે. અહીં તળાવ સંસ્કૃતિ વિકસીત થઇ છે. ગામે ગામ તળાવો છે અને તેનું માહત્મ્ય અનેરૂ છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં નર્મદાના નીર પીવા માટે મળતાં થતાં સ્થાનિક સોર્સ મહત્વ ગુમાવી ચુક્યાં છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ