તફાવત / આ શહેરમાં મળે છે આખા દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ, તો અહીં 120 રૂપિયે લિટર પહોંચ્યો ભાવ

cheapest petrol in india available in this city

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે લોકોના બજેટ ખોરવી નાખ્યા છે. તો વળી ભારતનું જ એક શહેર છે, જ્યાં પેટ્રોલના ભાવ અમુક અંશે રાહત આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ