ચૂંટણી / પુત્રને ટિકીટ મળતા જ બીરેન્દ્ર સિંહએ રાજીનામું આપવાની કરી રજૂઆત

chaudhary birendra singh offers resignation over confirming son brijendra singh lok sabha ticket haryana

કેન્દ્રીય મંત્રી ચૌધરી બીરેન્દ્ર સિંહે પાર્ટી અધ્યક્ષ અમિત શાહને કેબિનેટ અને રાજ્યસભાથી રાજીનામું આપવાનની જાહેરાત કરી છે. જાણવા મળી રહ્યું છે કે ચૌધરીનો આ નિર્ણય એમના પુત્ર બૃજેન્દ્ર સિંહને હરિયાણાના હિસારથી લોકસભા ચૂંટણીની ટિકીટ મળવાને લીધે કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ