બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / charlie hebdo turkey syria earthquake cartoon controversy

વિશ્વ / તુર્કીમાં ભૂકંપ, ટેન્ક મોકલવાની જરુર જ નહીં', 16000 મોતની મજાક બનાવી ફ્રાન્સના મેગેઝિને, દુનિયામાં થૂ થૂ

Vaidehi

Last Updated: 08:03 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તૂર્કીમાં આશરે 17000 લોકો મૃત્યુ પામ્યાં છે પરંતુ ફ્રાંસિસ મેગેઝિનનાં શાર્લી હેબ્દોએ આ ઘટનાને લઈને મજાક ઊડાવ્યો છે.

  • ફ્રાંસિસ મેગેઝીનનાં શાર્લી હેબ્દોનાં કાર્ટૂનથી વિવાદ
  • તૂર્કી-સીરિયામાં આવેલા ભૂકંપ પર બનાવ્યો મજાક
  • પોસ્ટ પર લોકો કરી રહ્યાં છે 'થૂ-થૂ'

તૂર્કી અને સીરિયામાં આવેલા ભીષણ ભૂકંપથી મૃત્યુ પામ્યા છે. વર્તમાન આંકડાઓ આશરે 17000ને પાર કરી રહ્યાં છે. પરંતુ ફ્રાંસિસ મેગેઝીનનાં શાર્લી હેબ્દોએ કાર્ટૂન શેર કરીને લાખો લોકની લાગણીઓને દુ:ખ પહોંચાડ્યું છે. 

તૂર્કીમાં થયેલી દુર્ઘટનાનો બનાવ્યો મજાક
મેગેઝિને કાર્ટૂન દ્વારા જે ઝેર ફેલાવ્યું છે તેના પર લોકો થૂ-થૂ કરી રહ્યાં છે. આ મેગેઝિને એવા સમયે આ કાર્ટૂન શેર કર્યું જ્યારે ફ્રાંસ ખુદ મદદ માટે આગળ આવ્યું છે. શાર્લી હેબ્દોએ ટ્વીટ કર્યું જેમાં લખ્યું હતું કે, 'તૂર્કીમાં ભૂકંપ, ટેંક મોકલવાની જરૂર નથી..'

પૈગંબર પર વિવાદિત કાર્ટૂન
શાર્લી હેબ્દોએ પહેલીવાર મુસ્લિમ સમુદાય કોઈ જ પ્રકારનાં પ્રહારો નથી કર્યાં. વર્ષ 2015માં પેગમ્બરનાં વિવાદિત કાર્ટૂન છાપ્યાં બાદ આતંકવાદીઓએ પેરિસ સ્થિત ઓફિસમાં ઘુસીને 12 લોકોને મારી નાખ્યાં હતાં. ફ્રાંસિસ મેગેઝીને પૈગંબરનાં કાર્ટૂન છાપવાને અભિવ્યક્તિ સાથે જોડ્યું જ્યારે દુનિયાભરમાં તેનો કડક વિરોધ કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ