બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / changes from 1st october salary and money lying in the bank will change from the 1st october

તમારા કામનું / પહેલી તારીખથી સેલેરી અને બૅન્કનાં નિયમોમાં આવી રહ્યા છે મોટા બદલાવ, તમારી આવક પર પડશે સીધી અસર

Arohi

Last Updated: 01:42 PM, 27 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 ઓક્ટોબરથી બેન્ક અને તમારી સેલેરી સાથે જોડાયેલા ઘણી મોટા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે જેની તમારા ખિસ્સા પર સીધી અસર પડશે.

  • પહેલી ઓક્ટોબરથી લાગુ થશે આ નિયમો 
  • સેલેરી સ્ટ્રક્ચરમાં થશે આ ફેરફાર 
  • જાણો આ નિયમોથી તમને શું થશે અસર 

1 ઓક્ટોબરથી ફાઈનાન્સ સિસ્ટમમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તે દિવસથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થશે. હવે ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ હેઠળ બેન્ક અને Paytm-Phonepe જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ પણ ઈન્સ્ટોલમેન્ટ અથવા કોઈ ઓટોમેટિક બિલ પેમેન્ટ માટે પૈસા ડેબિટ કર્યા પહેલા તમારી પરમિશન લેવાની રહેશે. 

ઓક્ટોમ્બરની શરૂઆત થવાની સાથે જ તમારી બેન્ક અને સેલેરી સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવાના છે. આ નિયમોને લાગુ થયા બાદ તમારી સેલેરી પર સીધી અસર પડશે અને બેન્કમાં આવતો પગાર પણ ઓછો થઈ શકે છે. આ ઉપરાંત બેન્કમાં વધારે પૈસાને લઈને પણ ફેરફાર થવાનો છે. જેનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. 

સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર 
નવા વેજ કોડ માટે કર્મચારીની સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવશે. Take Home Salaryમાં પણ કમી થઈ શકે છે. કારણકે નવા વેજ કોડ એક્ટ 2019 અનુસાર, કોઈ કર્મચારીઓની બેસિક સેલેરી CTCના 50 ટકાથી ઓછી ન હોઈ શકે. હાલમાં ઘણી કંપનીઓ બેસિક સેલેરીને ઓછી કરીને તેના પર ભથ્થા વધારે આપે છે. જણાવવામાં આવી રહ્યું છે કે 1 ઓક્ટોબરછી ન્યૂ વેજ કોડ લાગુ થઈ શકે છે. 

ટ્રેડિંગ એકાઉન્ટના કેવાઈસી નિયમ 
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પહેલા ટ્રેડિગ એકાઉન્ટના ઈનવેસ્ટર્સ માટે કેવાયસી જરૂરી કરી દેવામાં આવ્યું છે. પહેલા આ અપડેટની લાસ્ટ ડેટ 31 જુલાઈ હતી. પરંતુ ત્યાર બાદ તેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. હવે રોકાણકારો માટે કેવાઈસી જરૂરી કરી દેવામાં આવ્યું છે. કેવાયસી ડિટેલમાં એડ્રેસ, નામ, પાન, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ઈનકમ રેન્જ વગેરે અપડેટ કરવું જરૂરી છે. 

1 ઓક્ટોબરથી અટકી શકે છે ઓટો ડેબિટ પેમેન્ટ 
RBIએ દેશમાં ડિજિટલ પેમેન્ટને વધારે સુરક્ષિત બનાવવાના હેતુથી Additional Factor Authentication (AFA)ને લાગુ કરવાનો આદેશ આપ્યો છે. રીકરિંગ ઓનલાઈન પેમેન્ટમાં ગ્રાહકોના હિતો અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અને સાથે જ તેમને ફ્રોડથી બચાવવા માટે AFAનો ઉપયોગ કરવો એક ફ્રેમવર્ક તૈયાર કરવાના આદેશથી કરવામાં આવ્યું હતું. પરંતુ IBAની અપીલને જોતા તેને લાગુ કરવા માટે ડેડલાઈનને 31 માર્ચ 2021થી વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધુ હતું. જેથી બેન્ક આ ફ્રેમવર્કને લાગુ કરવાની તૈયારી કરી શકે છે. 

જણાવી દઈએ કે પ્રોસેસ ઓટીપીના માધ્યમથી પુરુ કરવામાં આવશે. આરબીઆઈના નિયમો અનુસાર, બેન્કોને કોઈ પણ ઓટો પેમેન્ટથી પહેલા ગ્રાહકોને એક નોટિફિકેશન આપવામાં આવશે અને જ્યારે ગ્રાહકો તેને અપ્રૂવ કરી દે તો ત્યાર બાદ જ બેન્ક એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ