ઇસરો / ચંદ્રયાન-2ની લોન્ચિંગને PM મોદીએ જોઇ લાઇવ, ટ્વીટ કરી બોલ્યા- આખા દેશને ગર્વ છે

chandrayaan 2 launching pm narendra modi tweet india

ચંદ્ર પર જતા ભારતના ચંદ્રયાન-2ની લોન્ચિંગ સફળ રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન એટલે કે ISROનું ચંદ્રયાન-2ની સફળ લોન્ચિંગ પર શુભકામના પાઠવી. ISROએ સોમવારે બપોરે 2.43 વાગ્યાએ શ્રીહરિકોટાથી ચંદ્રયાન-2 લોન્ચ કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ