Film Review / ચમન બહાર તમારા સ્ટ્રેસને દૂર કરે તેવી હળવી કોમેડી લવસ્ટોરી છે

 chaman bahaar film review

પંચાયત વૅબ સિરીઝ દરેકને યાદ જ હશે અને પંચાયતના સચીવ જીતેન્દ્ર કુમાર જેમને આપણે સૌ જીતુ ભૈયાના નામથી ઓળખીએ છીએ તે ચમન બહાર લઇને આવ્યા છે. ચમન બહાર એ કોઇ સિરીઝ નથી પરંતુ બે કલાકની ફિલ્મ છે. જો તમે TVFના ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસથી ગમશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ