Health / જો તમે ચા ન પીતા હોવ તો આ બાબત જાણો ખાસ

chai latest research drinking tea improves brain health

જે લોકો નિયમિતપણે ચા પીતા હોય છે તેના મગજના દરેક ભાગ ચા ન પીનારા લોકો કરતા વધારે વ્યવસ્થિત હોય છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે. મગજના દરેક ભાગનું વ્યવસ્થિત રહેવું સ્વસ્થ સંજ્ઞાનાત્મક ક્રિયા સાથે જોડાયેલ છે. આ પરિણામો સુધી પહોંચવા માટે, અભ્યાસમાં 36 વૃદ્ધ લોકોના ન્યુરોઇમેજિંગ ડેટાની શોધ કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ