ગાઈડલાઈન / સરકારે કેબ કંપનીઓ પર લગાવ્યું નિયંત્રણ, કમાણી અને ભાડાને લઇને કર્યું આ કામ

central government issued new motor vehicle aggregator guideline

ઓલા, ઉબર જેવી કેબ કંપનીઓને ભારત સરકરની નવી મોટર વાહન ગાઈડલાઈન્સથી મોટો ઝટકો લાગ્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયએ શુક્રવારે મોટર વ્હીકલ એગ્રીગેટર દિશા નિર્દેશ 2020 જારી કર્યો છે. મંત્રાલયે રાજ્ય સરકારો દ્વારા એને લાગૂ કરવાનું કહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ