નિર્ણય / મોદી સરકારનો મોટો નિર્ણય : દેશભરમાં આ વસ્તુઓ પર લાગશે પ્રતિબંધ, જુઓ આખું લીસ્ટ

central government bans single use plastic material from july

પ્લાસ્ટિક લોકોના જીવનનો ભાગ બની ગઈ છે. માર્કેટમાં સામાન લાવવાથી લઈને ચીજ વસ્તુઓ પેક કરવા સુધી લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. એવામાં કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર આગામી વર્ષથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ