Tiktok / સરકારનો નિર્ણય, Google- Appleને એપ સ્ટોર્સ પરથી ટિક ટૉક હટાવવાનો આદેશ

Central Government Asked To Remove Tiktok app From Google And Apple

ભારતની ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે કથિત રીતે ગૂગલ અને એપ્પલને પોતાની એપ સ્ટોર્સથી ચીની વીડિયો શેરિંગ એપ્લિકેશન ટિક ટૉકને હટાવવા માટે કહેવામાં આવ્યું છે. મદ્રાસ સુપ્રીમ કોર્ટની મદુરાઇ પીઠે ત્રીજી એપ્રિલનાં રોજ કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે મોબાઇલ એપ્લીકેસન 'ટિક ટૉક' પર પ્રતિબંધ લગાવવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ