બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Central Consumer Protection Authority fines Flipkart for selling substandard domestic pressure cookers on its platform

જરુરી ખબર / Flipkart પરથી જો તમે પણ આ સામાન ખરીદ્યો છે તો સાવધાન, હલકી ગુણવત્તા બદલ કંપની પર સરકારની મોટી કાર્યવાહી

Hiralal

Last Updated: 03:27 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટે લોકોને હલકી કક્ષાના પ્રેશર કૂકર વેચી દેતા સરકારે તેની સામે મોટી કાર્યવાહી કરી છે.

  • ફ્લિપકાર્ટે ગ્રાહકો સાથે આચરી છેતરપિંડી
  • હલકી કક્ષાના પ્રેશર કૂકર ગ્રાહકોને વેચ્યાં 
  • ફ્લિપકાર્ટને 598 પ્રેશર કૂકર પાછા ખેંચવાનો CCPAનો ઓર્ડર 

લોકો હવે ઓનલાઈન ખરીદી તરફ વળ્યાં છે. આ માટે તેઓ સૌથી જાણીતી અને વિશ્વસનીય ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યાં છે.  ફ્લિપકાર્ટ પર લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યાં છે પરંતુ હવે લોકોએ સાવધાન થઈ જવાની જરુર છે કારણ કે ફ્લિપકાર્ટ દ્વારા લોકોને હલકી કક્ષાની ઘરેલુ ચીજવસ્તુઓ વેચવાનો મામલો સામે આવતા સરકારે તેની સામે કાર્યવાહી કરી છે. 

ફ્લિપકાર્ટે લોકોને હલકી કક્ષાના પ્રેશર કૂકર વેચ્યાં 
ફ્લિપકાર્ટે લોકોને હલકી કક્ષાના પ્રેશર કૂકર વેચ્યાં હોવાનું સામે આવતા સરકારે તરત પગલાં લીધા છે. કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલય હેઠળની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટક્શન ઓથોરિટી (CCPA)એ ફ્લિપકાર્ટને 1 લાખનો દંડ ફટકાર્યો છે. સાથે કંપનીને 598 પ્રેશર કૂકર પાછા ખેંચી લેવાનો આદેશ આપ્યો છે. 

598 પ્રેશર કૂકર પાછા ખેંચીને ગ્રાહકોને પૂરા પૈસા પાછા આપો- CCPAનો ફ્લિપકાર્ટને આદેશ 
CCPA દ્વારા જારી ઓર્ડરમાં એવું કહેવાયું કે કંપની દ્વારા જે પ્રેશર કૂકર વેચવામાં આવ્યાં છે તે ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડરના નિયમોનું પાલન કરતી નથી. CCPAએ ફ્લિપકાર્ટને 598 પ્રેશર કૂકર પાછો ખેંચવાનો અને ગ્રાહકોને પૂરા પૈસા પાછા આપવાનો પણ ઓર્ડર આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ