બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / cbse term 2 exam cbse term 2 admit card cbse

CBSE EXAM / CBSEના વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં આવશે ટર્મ 2 એક્ઝામના એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ

Pravin

Last Updated: 03:54 PM, 9 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીબીએસઈ બોર્ડની ટર્મ 2ની પરીક્ષા ટૂંક સમયમાં લેવાની છે, જેના માટે વિદ્યાર્થીઓને હાલમાં પોતાના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે.

  • CBSE ટર્મ 2ની પરીક્ષા લેવાશે
  • પરીક્ષાના એડમિટ કાર્ડની રાહ
  • આવી રીતે ડાઉનલોડ કરી શકશો 

 

CBSE બોર્ડ પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થઈ રહી છે. આ વર્ષે નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સીબીએસઈ બોર્ડ 10માં અને 12 ધોરણની પરીક્ષાને બે ટર્મમાં આયોજીત કરી રહી છે. સીબીએસઈ ટર્મ 1 પરીક્ષા ડિસેમ્બર 2021માં થઈ હતી, જેનું રિઝલ્ટ પણ વિદ્યાર્થીઓને શાળામાં મોકલી આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે રાહ

સીબીએસઈ બોર્ડે વિદ્યાર્થીઓને હાલમાં પોતાના એડમિટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને પરીક્ષા શરૂ થવાના 3 અઠવાડીયા પહેલા એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવે છે. હવે સીબીએસઈ ટર્મ 2 પરીક્ષા શરૂ થવાના માત્ર જૂજ સમય બચ્યો છે. ત્યારે આવા સમયે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે ટૂંક સમયમાં પરીક્ષાના એડમિટ કાર્ડ બાબતે કોઈ સૂચના અપલોડ થાય. 

એડમિટ કાર્ડથી મળશે એન્ટ્રી

સીબીએસઈ બોર્ડ પરીક્ષા કેન્દ્ર પર એડમિટ કાર્ડ દ્વારા જ સ્ટૂડેંટ્સને એન્ટ્રી આપવામાં આવશે. સીબીએસઈની વેબસાઈટ પર એડમિટ કાર્ડ અપલોડ થયા બાદ પોતાનું વિવરણ સારી રીતે ચેક કર્યા બાદ જ તેને ડાઉનલોડ કરો, તેમાં કોઈ ભૂલ હોય તો કરેક્ટ કરી લો.

કેવી રીતે ડાઉનલોડ કરશો સીબીએસઈ ટર્મ 2ના એડમિટ કાર્ડ

  • ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર જાઓ
  • હોમપેજ પર દેખાતા એડમિટ કાર્ડ લિંક પર ક્લિક કરો
  • પોતાની પર્સનલ ડિટેલ્સ ભરીને સબમિટ કરો
  • સ્ક્રીમ પર એડમિટ કાર્ડ ડિસ્પ્લે થશે
  • એડમિટ કાર્ડની કોપી ડાઉનલોડ કરી પોતાની પાસે રાખો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ