CBSE / 1થી 15 જુલાઈ વચ્ચેની CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ, ધો.12ની પરીક્ષા આપવી કે નહીં વિદ્યાર્થી નક્કી કરશે

CBSE borad exam got cancelled

CBSE બોર્ડના ધો 10 અને 12ની બાકી રહેલા 29 મૂળ વિષયોની પરીક્ષા 1થી 15 જુલાઈની વચ્ચે થવાની હતી પરંતુ કોરોનાના વધતાં આંકડાઓને જોતા હવે આ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ