સાવધાન! / 'એક જ મિનિટમાં લોન' આપતી એપ્લિકેશનથી લોન લેતા પહેલા ચેતી જજો, તમારા ડેટાનો કરશે આવો ઉપયોગ

Caution instant mobile loan app Fraud

સસ્તા વ્યાજની એપ્સના માધ્યમથી લોન લેનારી વ્યક્તિના મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ દોસ્તો, સગાં-સંબંધીઓ પાસે પણ સતત કડક ઉઘરાણી કરીને તેમને પરેશાન કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ