કાર્યવાહી / સોખડા મંદિરના 5 સંતોની કરી અટકાયત, કોરોના ટેસ્ટ બાદ થશે ધરપકડ, જાણો શું છે મામલો

Case of beating a servant of Sokhada temple, Detention of 5 saints, 2 servants

સેવક અનુજ ચૌહાણ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો જે બાદ આજે સોખડા મંદિરના સોખડા 5 સંતો અને 2 સેવકોની અટકાયત કરવામાં આવી છે. કોરોના ટેસ્ટ બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ