મહામારી / કોરોનાએ બદલી રહેણીકરણી, 2024થી ડીઝલ ગાડીઓ પર અહીં મુકાશે પ્રતિબંધ

Cars banned in many areas of big cities

મેયરોએ હજારો એકર જમીન પર નવા પાર્ક બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તો સૌર ઉર્જાથી વીજળી બનાવવા, ભવનોમાં વધુ પ્રાકૃતિક રોશનીની વ્યવસ્થા અને શહરની અંદરના વિસ્તારમાં પ્રાઇવેટ કાર પર પ્રતિબંધ લગાવવા જેવા પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ