ઓટો / ડિસેમ્બરમાં મારૂતિ અને મહિન્દ્રાની કાર્સ એટલી વેચાઈ કે ઓટો ઈન્ડસ્ટ્રી ખુશ થઈ જશે

car sales figures december 2019 maruti suzuki mahindra and mahindra mg motors sales

દેશની સૌથી મોટી કાર બનાવનારી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (Maruti Suzuki India) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra) એ બુધવારે જણાવ્યું કે ઘરેલૂ બજારમાં તેમની કારોનું વેચાણ ડિસેમ્બરમાં વધ્યું છે. જોકે, હ્યુન્ડાઇ (Hyundai) અને ટોયોટા (Toyota) એ જણાવ્યું કે તેમના વાહનોનું વેચાણ ઘટ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ