વાયરલ / તિરંગો લહેરાવતી વખતે ભારતીય ક્રિકેટના કેપ્ટનથી થઇ ભૂલ, લોકોએ કર્યો ટ્રોલ

caption rohit sharma trolled for photoshopped indian flag tiranga in independence day

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ તિરંગો લહેરાવતી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર મૂકી હતી. પરંતુ ફેન્સે તેને જોરદાર ટ્રોલ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ