Singh is King / આ ભારતીય મૂળના વ્યક્તિની મદદથી જસ્ટ્રિન ટ્રુડો કેનેડામાં સરકાર બનાવી શકશે

canada Jagmeet Singh emerges as kingmaker

કેનેડામાં યોજાયેલી 21 ઓકટોબરની ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે. જેમાં હાલના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો એકવાર ફરી સત્તા બનાવાને લઇને નજીક છે. પરિણામ અનુસાર બહુમતિથી નજીક હોય ટ્રુડો લઘુમતિ સરકાર બનાવી શકે છે. કેનેડામાં શિખ નેતા જગમીત સિંહ એક કિંગમેકર બનીને આવ્યાં છે તેમની પાર્ટીને 24 બેઠક મળી છે. જે જસ્ટિન ટ્રુડોને સરકાર બનાવવા માટે મદદરૂપ થઇ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ