બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / Can Omicron occur even after recovery from corona?

ચેતવણી / શું કોરોનાથી રિકવર થયા બાદ પણ થઈ શકે છે ઓમિક્રૉન? જાણો WHOની સલાહ

Kinjari

Last Updated: 04:36 PM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં સમગ્ર દુનિયામાં 26.96 લાખ નવા કોરોના કેસ નોંધાયા છે. આ મામલે ઓમિક્રોન વેરિએન્ટ સૌથી ઘાતક સાબિત થયો છે.

  • કોરોનાથી બચવા પ્રોટોકોલ ફોલો કરો
  • સંક્રમિત થયેલા લોકોને પણ થાય છે ઓમિક્રોન
  • આ વેરિએન્ટ ઝડપથી ફેલાઇ રહ્યું છે

શું કહે છે WHO?
હૂનું કહેવું છે કે કોરોનાથી રિકવરી બાદ પણ ઓમિક્રોન થઇ શકે છે. આ વેરિએન્ટ આપણા ઇમ્યૂન સિસ્ટમને આરામથી નબળુ કરી શકે છે. જો તમને છેલ્લા 2 વર્ષમાં કોરોના થયો છે તો તમે ઓમિક્રોનથી સંક્રમિત થશો તેની સંપૂર્ણ સંભાવના છે. 

ડેલ્ટા કરતા ઓમિક્રોનનો 4-5 ગણો ખતરો
WHOના કહ્યાં અનુસાર જે લોકોને પહેલા કોરોના થઇ ચૂક્યો છે તેમને ડેલ્ટા કરતાં ઓમિક્રોન થવાનો 4 થી 5 ગણો ખતરો છે. ઓમિક્રોનમાં કેટલાક એવા મ્યૂટેશન છે જેને આપણુ ઇમ્યુન સિસ્ટમ આસાનીથી પકડી શકતું નથી. 

ઓમિક્રોનથી બચવું હોય તો પ્રોટોકોલ પાળો
હૂ યુરોપના રિજનલ ડાયરેક્ટર હેંસ હેનરીએ કહ્યું કે ઓમિક્રોનથી કોઇ પણ માણસ સંક્રમિત થઇ શકે છે. તેમાં બાળકો, જવાન, કોરોનાથી રિકવર થયેલા લોકો, વેક્સિનેટેડ, અનવેક્સિનેટેડ દરેક સામેલ છે. 

આ વેરિએન્ટ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને ગંભીર બિમારીથી બચવું છે તો વેક્સિન લો, પર્યાપ્ત ટેસ્ટિંગ કરાવો, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરો અને પ્રોટોકાલ ફોલો કરવું જરૂરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ