બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Camp Hanuman Temple in Ahmedabad will remain closed till this date due to increasing cases of Corona

મહામારી / અમદાવાદીઓ માટે મોટા સમાચાર! આ તારીખ સુધી બંધ રહેશે કેમ્પ હનુમાન મંદિર, જાણી લો વિગત

ParthB

Last Updated: 10:40 AM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શાહીબાગ સ્થિત કેમ્પ હનુમાન મંદિર હજુ અગામી 7મી ફેબ્રુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

  • કેમ્પ હનુમાન મંદિર રહેશે બંધ
  • 7 ફેબ્રુઆરી સુધી મંદિર બંધ
  • કોરોના કેસોને લઇ નિર્ણય

અમદાવાદ શહેરનું કેમ્પ હનુમાન મંદિર 7  ફેબ્રુઆરી સુધી બંધ રહેશે 

કોરોના કારણે અમદાવાદના શાહીબાગમાં વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 31 જાન્યુઆરી, 2022 સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે,શહેરમાં કોરોના વધતું જતું સંક્રમણ અને આર્મી કેંટોલમેન્ટમાં કોવિડ કેસ હોવાથી તેમજ શનિવારે મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ થતાં મંદિર ટ્રસ્ટ દ્વારા અગામી 7મી ફેબ્રુઆરી પુનઃ મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રતિબંધ લાદ્યવામાં આવ્યો હતો. 

શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે

ઉલ્લેખનીય છે કે, કોરોનાના વચ્ચે વધેલા સંક્રમણનાં કારણે બંધ કરવામાં આવેલું શક્તિપીઠ અંબાજી મંદિરની પ્રવેશ બંધી મુદ્દત આજે પૂર્ણ થતા દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. આજે સવારે 7.30થી 11.30 દરમિયાન રાબેતા મુજબ દર્શન શરૂ થઈ ગયા છે. તો બપોરે 12.30થી 4.15 સુધી અને સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન દર્શન કરી શકાશે. બીજી તરફ આજ રીતે ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ દર્શન  કરી શકશે. આ સાથે કચ્છનું નારાયણ સરોવર-કોટેશ્વર મંદિરની પણ મુદ્દત પૂર્ણ થતાં આજ થી પુનઃ ખોલવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ