Health Tips / આ દૂધથી વર્ષોનો ડાયાબિટિસ મહિનાઓમાં મટી જશે, અને કેન્સર સહિતની બિમારી સામે મળશે રક્ષણ

camel milk health benefits

સામાન્ય રીતે લોકો ક્યાં તો ગાય ક્યાં તો ભેંસનું દૂધી પીતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય ઉંટડીના દૂધ વિશે સાંભળ્યુ છે? તમને જાણીને નવાઇ લાગશે કે ગાયનું દૂધ જે બિમારીને દૂર નથી કરી શકતુ તે દૂર કરવાની તાકાત ઉંટડીના દૂધમાં હોય છે. તેને સુપરફૂડ કહેવામાં આવે છે તેના ફાયદા જાણીને તમે ગાય-ભેંસનું દૂધ મૂકીને ઉંટનું દૂધ પીતા થઇ જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ