કામની વાત / ઓનલાઇન ફ્રોડ થાય તો તરત આ નંબર પર કૉલ કરો, બચી જશે તમારી મહેનતની કમાણી 

Call this number immediately if online fraud occurs,

ભારતમાં જેટલી ઝડપથી બેન્કિંગ સેવાઓ ઓનલાઇન થઇ રહી છે તેનાથી વધારે ઝડપથી ફ્રોડ થઇ રહ્યાં છે પરંતુ હવે એક નંબર પર ફોન કરવાથી તમારી કમાણી બચાવી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ