કોરોના વાયરસ / ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચીન જઈ રહેલા ભારતીયો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

cabinet secretary takes stock of preparedness for coronavirus new travel advisory issued Bird Flu knocks in china

સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે કે ભારતીયો હાલમાં ચીનની યાત્રા કરવાનું ટાળે. જો કોઈ ભારતીય ચીન જાય છે તો તે પાછા આવશે ત્યારે તેમને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ રાખવામાં આવશે. હાલમાં ચીનમાં કોરોના વાયરસની સાથે બર્ડ ફ્લૂ પણ દસ્તક દઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ