બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Cabinet has approved computerization of Primary Agriculture Credit Societies

કૃષિ / 13 કરોડ ખેડૂતોના લાભ માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

Hiralal

Last Updated: 04:31 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકારે દેશની 63,000 પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઓના કમ્પ્યુટરાઈઝેશનની જાહેરાત કરી છે.

  • 63,000 પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઓનું કમ્પ્યુટરાઈઝેશન કરાશે 
  • કમ્પ્યુટરાઈઝેશનના કામ માટે સરકારે ફાળવ્યાં 2516 કરોડ 
  • 13 કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને લાભ મળશે- કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર 
  • કોમન સોફ્ટવેરનો વિકાસ અને પીએસીએસને હાર્ડવેર સપોર્ટ મળશે 

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં  63,000 પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીને ડિજીટલ કરવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ નિર્ણયની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર  63,000 પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીનું કમ્પ્યુટરાઈઝેશન કરશે જેને માટે 2516 કરોડની રકમ ફાળવાઈ છે. 

13 કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને લાભ થશે 
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે  63,000 પ્રાઈમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઓનું કમ્પ્યુટરાઈઝેશનને કારણે 13 કરોડ નાના અને મધ્યમ કક્ષાના ખેડૂતોને લાભ થશે. 

કોમન સોફ્ટવેરનો વિકાસ અને પીએસીએસને હાર્ડવેર સપોર્ટ 
અનુરાગ ઠાકુરે કહ્યું કે  આ પ્રોજેક્ટમાં સાયબર સુરક્ષા અને ડેટા સ્ટોરેજ સાથે ક્લાઉડ-આધારિત કોમન સોફ્ટવેરનો વિકાસ અને પીએસીએસને હાર્ડવેર સપોર્ટ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ