CAA વિરોધ / પોલીસ અધિકારીએ હિંસક પ્રદર્શનકારીઓને ધમકાવ્યા, વીડિયો જોઈ તમે પણ કહેશો સારૂ કર્યું ધમકાવ્યા

caa protest violence sp city meerut akhilesh narayan comment on rioters go pakistan

યૂપીના મેરઠમાં SP અખિલેશ નારાયણ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 20 ડિસેમ્બરનો છે. આ સમયે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં નાગરિક સંશોધન એક્ટની વિરુદ્ધમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા હતા. SP નિસાડી ગેટ પાસેની એક ગલીમાં પહોંચ્યા અને CAAના પ્રદર્શનકારીઓને સૂચના જ નહીં પણ ધમકી આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ