CAA વિરોધ / CAA પર ચર્ચા માટે મોદી સરકારનું બૉલિવુડને તેડું; જાણો કોણ પહોચ્યું અને કોણે જવાનું ટાળ્યું?

CAA protest discussion with bollywood initiated by Modi government

મોદી સરકારના મંત્રી પિયૂષ ગોયલ અને ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જય પાંડાએ મુંબઈમાં રવિવારે હ્યાત ફાઈવ સ્ટાર હોટલમાં બૉલીવુડ સિતારાઓને CAA મુદ્દે ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા જેમાં ઘણા સિતારાઓએ જવાનું ટાળ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ