પેટાચૂંટણી / ગુજરાત સહિત આ રાજ્યમાં થઈ શકે છે પેટાચૂંટણી અંગે જાહેરાત

By-election announced in Gujarat and Madhya Pradesh

કોરોનાની વચ્ચે અનેક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. બિહારમાં વિધાનસભાના ઈલેક્શનની આજે બપોરે 12.30 વાગે જાહેરાત થઈ શકે છે. આ સાથે મધ્ય પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત થવાની શક્યતાઓ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ