Buy it today, only Rs 4,999 will be available for this company's LED TV
ફ્લિપકાર્ટ /
આજે જ કરી લો ખરીદી, માત્ર 4,999 રૂપિયામાં મળશે આ કંપનીનું LED TV
Team VTV05:50 PM, 18 Jan 20
| Updated: 06:05 PM, 18 Jan 20
થોમસન દ્વારા ફ્લિપકાર્ટ સેલમાં 24 ઇંચનું LED TV સૌથી સસ્તી કિંમતે મળશે. આ ટીવીની શરૂઆતી કિંમત 4999 થી 7499 રૂપિયામાં ઉપલબ્ધ હશે. તે ઉપરાંત 65 ઇંચ એન્ડ્રોઇડ ટીવી પર પણ ડિસ્કાઉન્ટ મળશે
ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે આજથી શરુ થશે સેલ
4,999 રૂપિયામાં મળશે Thomsonની LED TV
Thomson દ્વારા ફ્લિપકાર્ટ સેલ દરમિયાન LED TVમાં ભારે છૂટ મળશે. ફ્લિપકાર્ટ સેલમાં બ્રાન્ડેડ કંપનીના LED TVની કિંમત 4999ના શરૂઆતી કિંમતથી મળે છે. ફ્લિપકાર્ટ રિપબ્લિક ડે સેલની શરૂઆત 19 જાન્યુઆરીથી થશે. હાલ ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ આજથી એટલે કે 18 જાન્યુઆરીએ 8:00 વાગ્યાથી ડીલ્સને એક્સેસ કરી શકે છે.
થોમસન દ્વારા ફ્લિપકાર્ટ સેલમાં 24 ઇંચનું LED TV સૌથી સસ્તી કિંમતે મળશે. આ ટીવીની શરૂઆતી કિંમત 4999 થી 7499 રૂપિયામાં ઉપલબ્ધ હશે. તે ઉપરાંત 65 ઇંચ એન્ડ્રોઇડ ટીવી પર પણ ડિસ્કાઉન્ટ મળશે. જે 51,999 રૂપિયામાં ખરીદી શકાશે. ગ્રાહકોને 33% ની છૂટ મળશે.
આવી જ રીતે સેલમાં થોમસનના બાકી ટીવી મોડલો પર ડિસ્કાઉન્ટ મળશે. ગ્રાહકને 32 ઇંચના HD TV 7999 રૂપિયાની જગ્યાએ 6999માં ખરીદી શકશો. સાથે જ આ કંપનીની બીજી સીરીઝના મોડલમાં પણ ડિસ્કાઉન્ટ મળશે.