બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bullying by a headstrong couple in Gandhinagar, a woman slapped a trader

દાદાગીરી / VIDEO: ગાંધીનગરમાં માથાભારે કમરૂદિનની પત્નીએ ભરબજારમાં વેપારીને ઝીંકી દીધા લાફા, પતિ પણ લુખ્ખાઓ સાથે પહોંચ્યો

Khyati

Last Updated: 06:35 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં સાડીના વેપારીની દુકાનમાં માથા ભારે દંપત્તિની દાદાગીરી, જાહેરમાં બબાલ અને મારામારી કરીને હત્યા કરવાની આપી ધમકી

  • ગાંધીનગરમાં માથાભારે દંપતીની દાદાગીરી  
  • ભરબજારમાં વેપારીને મહિલાએ લાફા ઝીંકી દીધા 
  • મહિલાએ વેપારીને માર મારી હત્યા કરવાની આપી ધમકી

ગુજરાતમાં આમ જોવા જઇએ તો અસામાજિક તત્વોનો ત્રાસ કંઇ ઓછો નથી. ત્યારે ગાંધીનગરથી એક વીડિયો સામે આવ્યો જેમાં માથાભારે દંપત્તીની દાદાગીરીથી સૌને ચોંકાવી દીધા. આ વીડિયોમાં જોઇ શકાય છે કાપડની દુકાનમાં મહિલા દાદાગીરી પર ઉતરી આવી. દુકાનના લોકો સાથે માથાકૂટ કરી રહેલી આ મહિલા વાત વાતમાં  વેપારીને લાફો મારતી પણ જોવા મળી છે. આટલુ ઓછુ હોય તેમ મહિલાએ વેપારીને માર મારીને હત્યા કરાવાની પણ ધમકી આપી.

 

સાડીના વેપારીને મહિલાએ લાફા ઝીંકી દીધા

ગાંધીનગર સેક્ટર 21માં સાડીની દુકાનમાં આ બબાલ થઇ હતી. આ મહિલા માથાભારે શખ્સ કમરુદ્દીનની પત્ની છે. જેણે સાડીના વેપારી સાથે સામાન્ય બાબતમાં ઝઘ઼ડો કરી દીધો અને વેપારીને 3 લાફા ઝીંકી દીધા.  વાત જાણે એમ હતી કે કમરુદ્દીનની પત્ની ફાલ્ગુની ચાંદની ડ્રેસીસ નામની દુકાન ચલાવે છે. વેપારીએ પોતાની દુકાન આગળ દબાણ ન કરવાનું કહેતા આ મહિલાએ મારામારી કરી. આટલુ ઓછુ હોય તેમ માથાભારે શખ્સ પણ પત્નીનો પક્ષ લઇને સાગરિતો સાથે દુકાને આવી પહોંચ્યો હતો. મહિલાએ વેપારી સાથે બોલાચાલી કરીને મારા મારી કરતા મામલો ઉગ્ર બન્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ