લે આલે ! / UP માં નવવિવાહિત કપલને ગિફ્ટમાં મળ્યું બુલડોઝર, દુલ્હને કહ્યું થેન્ક યુ યોગીજી

 bulldozer gifted to newly wedded couples during marriage function in prayagraj

યુપીમાં યોગીની ફરી વાર જીત બાદ બુલડોઝર યોગી બાબાનું પ્રતિક ચિન્હ બની ગયું છે. યુપીના પ્રયાગરાજમાં સમુહ લગ્નમાં કપલ્સને ગિફ્ટમાં બુલડોઝર આપવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ