આનંદો / ઈન્કમ ટેક્સ સ્લેબમાં થઈ શકે છે મોટો ફેરફાર, આટલા લાખની કમાણી થશે Tax Free

Budget 2020 May Bring Relief as 5% Income Tax for Earning up to Rs 7 Lakh

દેશના સામાન્ય બજેટને રજૂ કરવામાં હવે 10 દિવસથી પણ ઓછો સમય બાકી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું આ બજેટ આર્થિક મંદી વચ્ચે સરકાર માટે ખૂબ મહત્વનું છે. એવું કહેવાય રહ્યું છે કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આગામી વર્ષથી ઈન્કમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. એવા પણ સંકેત મળ્યાં છે કે, ટેક્સ સ્લેબમાં મોટાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ