સર્વે / બજેટ પહેલા બેરોજગારી, મોંઘવારીનો એવો આંકડો સામે આવ્યો કે સરકારની ઊંઘ ઉડી જશે

budget 2020 government unemployment inflation ians c voter survey

મંદીનો માર સહન કરતી અર્થવ્યવસ્થા પર ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. સામાન્ય પ્રજા મોંઘવારી અને આર્થિક મંદીનો માર સહન કરી રહી છે. સર્વેમાં ખુલાસો કરાયો છે કે દેશમાં 66 ટકા પરિવારોને ઘર ખર્ચ કરવામાં મુશ્કેલી પડી રહી છે. લોકોના મતે પગાર ધોરણ ઘટી રહ્યા છે અને ખર્ચા વધી રહ્યા છે. જેને કારણે આવક અને ખર્ચનું બજેટ અસંતુલીત થતા ઘર ચલાવવાની તકલીફો પડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ