નવી મહામારી / કોરોના અને બ્લેક ફંગસની સાથે હવે આ નવી બીમારીનો વધ્યો ખતરો, અહીં મળ્યા 15 દર્દી અને થયા 11 લોકોના મોત

bubonic plague outbreak in congo know the symptoms of black death

આફ્રીકી દેશ કૉન્ગોમાં બ્યૂબોનિક પ્લેગના 15 કેસ આવ્યા છે અને તેમાંથી 11 લોકોના મોત થયા છે. 4 દર્દીની સારવાર ચાલી રહી છે. ઉંદરથી ફેલાતી આ ગંભીર બીમારીનો ડેથ રેટ 30-60 ટકાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ