Ek Vaat Kau / તમારી ગાડીમાં હવે આ સ્ટિકર પણ હોવું જરૂરી, ઑક્ટોબરથી લાગુ

દેશમાં કોરોના મહામારીને કારણે લૉકડાઉન લાગુ કર્યા બાદ હાલ અનલૉક-1 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ધીમે-ધીમે અનેક સુવિધાઓ તો રાબેતા મુજબ થઇ છે પરંતુ અગવડતાઓ પણ ઘણી પડી રહી છે. જો કે, વાહનનું રજીસ્ટ્રેશન, લાયસન્સ, RC બુક વગેરેની વેલિડિટી જો હાલના સમયમાં પૂર્ણ થતી હોય તો સરકારે તેની સમય મર્યાદા સરકાર દ્વારા લંબાવવામાં આવી છે અને નવી તારીખ જાહેર કરાઇ છે, આ સાથે જ આગામી સમયગાળામાં આપણા વાહનમાં એક ત્રીજી નંબર લાગવાની છે તો શું છે એ ત્રીજી નંબર પ્લેટ અને સરકારે જાહેર કરેલી નવી તારીખ કઇ છે તે જાણવા માટે... જુઓ Ek Vaat kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ