ઈમોશનલ / ભાઈ-બહેનનો પ્રેમઃ આ વીડિયો જોઈને તમને તમારું બાળપણ યાદ આવી જશે, લોકોએ કહ્યું 'સો... ક્યૂટ'

brother sister lovely video goes viral on internet people got emotional

એક ભાઈ અને બહેન વચ્ચે ખૂબ જ પ્રેમભર્યો સંબંધ હોય છે. નાની-નાની વાતો પર ઝગડવાને લઇને જરૂરીયાતના સમયે એકબીજાની સારસંભાળ રાખવા માટે આ સંબંધ ઘણી બાબતોથી બન્યો છે. જો કે, મોટા થઇને જ્યારે ભાઈ અને બહેન અલગ થાય છે તો બાળપણની બાબતોને યાદ કરીને ખૂબ ઈમોશનલ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ