બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / british pm before india visit said india is major economic power

BIG NEWS / ભારત પાવરફુલ દેશ, અમારા માટે ખૂબ જ કિંમતી : હિન્દુસ્તાનની મુલાકાત પહેલા બ્રિટિશ પીએમ ઉત્સાહમાં દેખાયા

Pravin

Last Updated: 10:38 AM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21 અને 22 એપ્રિલના રોજ બ્રિટિશ પીએમ ભારતની મુલાકાત પર આવશે. આ અગાઉ તેમણે આ મુલાકાતને લઈને કેટલાય ટ્વિટ કર્યા છે. સાથે જ ભારત અને બ્રિટેનના સંબંધને મહત્વના ગણાવ્યા હતા.

  • 21 અને 22 તારીખે ભારત આવી રહ્યા છે બ્રિટિશ પીએમ
  • ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી
  • બંને દેશને લઈને કહી દીધી આ વાત

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બ્રિટેન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. હાલમાં જ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન યુક્રેનની મુલાકાતે ગયા હતા, ત્યાં તેમણે રાષ્ટ્રપતિ જેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. હવે તેઓ 21 અને 22 એપ્રિલના રોજ ભારતની મુલાકાત પર આવશે. આ અગાઉ તેમણે આ મુલાકાતને લઈને કેટલાય ટ્વિટ કર્યા છે. સાથે જ ભારત અને બ્રિટેનના સંબંધને મહત્વના ગણાવ્યા હતા.

ભારતને લઈને ખૂબ જ ઉત્સાહી છે બ્રિટિશ પીએમ

બોરિસ જોનસને ટ્વિટ કરીને લખ્યું છે. આ અઠવાડીયે બે દેશો વચ્ચે દીર્ઘકાલિક ભાગીદારીનો વધારે મજબૂત કરવા માટે ભારતની મુલાકાતે જઈશે. અમે નિરંકુશ દેશો પાસેથી પોતાની શાંતિ અને સમૃદ્ધિ માટે ખતરાનો સામનો કરી રહ્યા છે. એટલા માટે મહત્વનું છે કે, લોકતંત્ર અને મિત્ર એક સાથે રહે. તેમણે આગળ લખ્યું છે કે, ભારત એક મુખ્ય આર્થિક શક્તિ અને દુનિયાનો સૌથી મોટા લોકતંત્ર અને મિત્ર એક સાથે રહે. તેમણે આગળ લખ્યું છે કે, ભારત એક મુખ્ય આર્થિક શક્તિ અને દુનિયાનું સૌથી મોટુ લોકતંત્ર છે, આ અનિશ્ચિત સમયમાં યુકે માટે એક અત્યંત મૂલ્યવાન રણનીતિક ભાગીદારી છે. 

અંતિમ ટ્વિટમાં જોનસને લખ્યું છે કે, ભારતની મારી યાત્ર એ વસ્તુઓનું પ્રદાન કરશે, જે અમારરા બંને દેશોના લોકો માટે હકીકતમાં મહત્વના છે. રોજગાર, અને આર્થિક વિકાસને લઈને ઉર્જા સુરક્ષા અને રક્ષા સુધી.

22 તારીખે પીએમ મોદી સાથે મુલાકાત

બોરિસ જોનસનના કાર્યાલયના જણાવ્યા અનુસાર તે અને પ્રધાનમંત્રી મોદી 22 એપ્રિલે દિલ્હીમાં બેઠક કરશે. ગત વર્ષે પણ તેમનો ભારતનો પ્રવાસ નક્કી હતો, પણ કોરોના મહામારીના કારણે તેને રદ્દ કરવો પડ્યો હતો. પોતાના પ્રવાસ દરમિયાન બ્રિટિશ પીએમ એક મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવા પર ભાર આપશે. તેમના કાર્યાલયે એવું પણ કહ્યું કે, આ વેપાર કરારની ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે, 2035 સુધી બ્રિટેનના કુલ વેપારમાં વાર્ષિક 28 બિલિયન પાઉંડ સુધીનો વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ