બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / britain advice not kiss to avoid new variant of covid omicron

સાવધાન ! / KISS કરવાથી બચો નહીં તો બીમાર પડી જશો: આ દેશમાં ક્રિસમસ પહેલા નિષ્ણાતોએ આપી ચેતવણી

Premal

Last Updated: 04:42 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનથી બચવા માટે તમામ ઉપાય કરાઈ રહ્યાં છે. આ દરમ્યાન બ્રિટનથી એવા અહેવાલ આવ્યાં છે કે બ્રિટનના નિષ્ણાંતોએ કહ્યું છે કે ક્રિસમસમાં એકબીજાને કિસ ના કરો. જેને કારણે કોરોનાનું સંકટ વધી જાય છે.

  • બ્રિટનમાં ક્રિસમસ પહેલાં નિષ્ણાંતોએ આપી ચેતવણી
  • ક્રિસમસમાં એકબીજાને કિસ ના કરતા
  • ક્રિસમસમાં દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ

કિસ કરવાથી બચો

વેક્સિનેશન અને ઈમ્યુનિએશન પર જોઈન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રોફેસર એન્થની હાર્ડેને કહ્યું કે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવા ઉપાય જરૂરી છે. તેમણે એક ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું, જો લોકો સમજદાર છે તો તેમણે ક્રિસમસમાં કોવિડના નિયમોનું કડક પાલન કરવુ જોઈએ. વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી થેરેસી કૉફીએ કહ્યું કે લોકોને ક્રિસમસની રજા દરમ્યાન કિસિંગ અને એકબીજાને ગળે લગાડવાથી બચવુ જોઈએ. આપણે બધાએ ક્રિસમસનો આનંદ ઉઠાવવો જોઈએ. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જે લોકોને તમે પહેલાથી જાણતા નથી અથવા તેની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે જાણતા નથી. એવા લોકોને કિસ ના કરશો.

ઈંગ્લેન્ડમાં દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક ફરજીયાત 

આની પહેલા આરોગ્ય સેક્રેટરી સાજિદ જાવેદે કહ્યું કે લોકોએ સરકારી ચેતવણી અને સલાહનું પાલન કરવુ જોઈએ. સરકારે યુકે પાછા આવતા પ્રવાસીઓ માટે પીસીઆર ટેસ્ટના નિયમોને કડક કર્યા છે. આ દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટનું સંકટ વધારે છે, ત્યાંના લોકો માટે ક્વોરોન્ટાઈનમાં કડક નિર્દેશો જાહેર કર્યા છે. ઈંગ્લેન્ડમાં દુકાનો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્કને ફરજીયાત કરી દીધુ છે. ઓમિક્રોનને અટકાવવા માટે કોવિડ બૂસ્ટરના કાર્યક્રમને પણ ઝડપી કરી દીધો છે. સરકારે જાહેરાત કરી છે કે 114 મિલિયન મોર્ડન અને ફાઈઝર વેક્સિનની ડીલ કરવામાં આવી છે, જે 2022 અને 2023માં આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ