આશિકી / લગ્ન કરીશ તો તારી સાથે જ, નહીંતર આપઘાત કરી લઈશ, બોયફ્રેન્ડના ઘર સામે ધરણા પર બેઠી જાનૂડી

boyfriend refused to marry the girl reached home and then the crowd started

મધ્ય પ્રદેશના સિંગરૌલી જિલ્લાના બૈઠન નવાનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક છોકરીને તેના બોયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડી તો છોકરીએ તેના ઘર સામે જઈને ધરણા કરવા લાગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ