Viral Video / મમ્મીને લેવા ફૂલો લઈને એરપોર્ટ પહોંચ્યો દિકરો, ચપ્પલે ચપ્પલે જાહેરમાં માર્યો, VIDEO જોઈને થશે આવી કેવી માં

boy goes airport to receive her mom got chappal pitai from her

બાળક ગમે તેટલો મોટો થઇ જાય. પરંતુ તેના માટે માં હંમેશા માં રહે છે અને પોતાની માં માટે તે હંમેશા બાળક જ રહે છે. આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક પોતાની માંને લેવા માટે એરપોર્ટ પહોંચે છે અને તેની માં તેને ચપ્પલ કાઢીને મારે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ