મનોરંજન / બૉલીવુડમાં નૈતિકતાનો અભાવ..: બૉલીવુડ વર્સિસ સાઉથ સિનેમાની ચર્ચા વચ્ચે આ અભિનેત્રીએ આપ્યું વિવાદિત નિવેદન

Bollywood VS Tollywood Kajal Aggarwal Told The Mistake in hindi cinema

કાજલ અગ્રવાલ બૉલીવુડ અને સાઉથ સિનેમાની વચ્ચેનો તફાવત જણાવતા બોલી કે સાઉથ ઇન્ડસ્ટ્રીની ઇકો-સિસ્ટમ, નૈતિકતા, મૂલ્યો, શિસ્ત ગમે છે, જેનો મને હિન્દી સિનેમામાં અભાવ લાગે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ